છેલ્લા ૧૯ વર્ષથી કિંમતી ધાતુના વાસણોની ચોરી કરનાર આંતરરાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાસતા ફરતા આરોપીને  આંબાવાડીથી ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૪૫/૨૦૦૫ ઇપીકો કલમ ૩૮૧, ૧૧૪ મુજબના ગુનાની વિગત મુજબ તા.૧૩/૦૪/૨૦૦૫ ના રોજ ફરીયાદીના સાસુના ઘરે છુટક કામ કરતો આરોપી વિરમલ ઉર્ફે વિમલ પ્રતાપસીંગ નનોમા, ઉ.વ.૪૧, રહે.ગામ. ખેમપુરીયા, પારડા થુર, તા.આશપુર, જી.ડુંગરપુર, રાજસ્થાનનાએ ફરીયાદીની સાસુના ઘરમાંથી તાંબા પિત્તળના વાસણોની ચોરી કરી ભાગી ગયેલ હતો. જે આજદિન સુધી મળી આવેલ નહી અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો રહેલ હતો.ઉપરોક્ત ગુનામાં છેલ્લા ૧૯ વર્ષથી વોન્ટેડ રહેલ આરોપીના વતન ખેમપુરીયા ગામમાં અવાર નવાર મુલાકાત કરી ગામના એક વ્યક્તિને વિશ્વાસમાં લઇ સદર ગુનાના આરોપી બાબતે તપાસ કરતા માહિતી જાણવા મળેલ કે, ઉપરોક્ત આરોપી અમદાવાદ શહેર ખાતે છુટકમાં અલગ અલગ કડીયાનાકા ઉપર આવી છુટકમાં કડીયાકામ કામ કરે છે.અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘણાં કડીયાનાકા ભરાતા હોય, ઘણા દિવસોની મહેનત બાદ માહિતી મળેલ કે, આંબાવાડી સર્કલ પાસે ભરાતા કડીયાનાકા ઉપર આ આરોપી હાલ કડીયાકામની મજુરી માટે આવેલ છે. જેથી ટીમના અલગ અલગ સભ્યોએ આ વિસ્તારમાં મજુરી અર્થે આવતા રાજસ્થાન રાજ્યના મજુરોને વિશ્વાસમાં લઇ લોકલ સોર્સ ઉભા કરી ઉપરોક્ત આરોપીની ઓળખ કરી તે આધારે આરોપી વિરમલ ઉર્ફે વિમલ પ્રતાપસીંગ નનોમા, ઉ.વ.૪૧, રહે.ગામ. ખેમપુરીયા, પારડા થુર, તા.આશપુર, જી.ડુંગરપુર, રાજસ્થાનને તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ આંબાવાડી સર્કલ પાસે ભરાતા કડીયાનાકા ઉપરથી ઝડપી પાડી એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં અટક કરવા સોપવા તજવીજ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com