400થી વધુ બેઠકો જીતી નરેન્દ્ર મોદીને ફરી મુખ્યમંત્રી બનાવીશું: નીતીશ કુમાર

Spread the love

મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના પટના સાહિબ લોકસભા મતવિસ્તારના દાનિયાવાનમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન નીતીશ કુમારની જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યું કે અમે બિહારની તમામ 40 બેઠકો અને સમગ્ર દેશમાં 400થી વધુ બેઠકો જીતવા માંગીએ છીએ. અને નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને. જેથી દેશનો વિકાસ થાય, બિહારનો વિકાસ થાય. નીતિશે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ભવિષ્યમાં પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com