વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ ફાટતા બાળકીઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત..

Spread the love

ખેડામાંથી એક દૂર્ઘટીત અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક જ પરિવારના ત્રણ બાળકીઓના મોત થયા છે. વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ ફાટતા ઘટના બની હતી

વિગતે વાત કરીએ તો ખેડાના વડાલા ગામે ખેતરમાં પાણીનો હોજ બનાવેલો હતો, જે હોજ અચાનક ફાટતા હોજની દીવાલના કાટમાળ ખસ્યો અને જેના તળે બાળકીઓ દટાઈ ગઈ હતી.જો કે, તે કાટમાળમાંથી દીકરીઓને બહાર નીકળતા પહેલા જ તે ત્રણેય બાળકીઓના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે.

એક જ પરિવારની ત્રણ દીકરીઓના મોત થતાં પરિવારમાં ભારે આંક્રદ જોવા મળી રહ્યો છે, તો સમગ્ર પંથકમાં પણ શોક છવાયો છે. અત્રે જણાવીએ કે, આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કર્યાની વિગતો ધ્યાને આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com