પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા, કોંગ્રેસ અને I.N.D.I.A. બ્લોક માટે સમર્થન જાહેર કર્યું

Spread the love

આજે  લોકસભા ચૂંટણીના પરિણામોનો ત્રીજો દિવસ છે. I.N.D.I.A. અલાયન્સમાં હલચલ સતત ચાલુ છે. મહારાષ્ટ્રના સાંગલીથી ચૂંટણી જીતેલા વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા અને કોંગ્રેસ અને I.N.D.I.A. બ્લોક માટે સમર્થન જાહેર કર્યું.

બીજી તરફ, કમલનાથે સોનિયા ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બહાર આવ્યા બાદ કમલનાથે કહ્યું- અમે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પર નજર રાખી રહ્યા છીએ અને તેઓ શું કરી રહ્યા છે.

મુંબઈમાં આજે બપોરે 1 વાગ્યે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક આવતીકાલે (8 જૂન) પાર્ટીના મુખ્યાલયમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com