ખુરશી બેઠક નહીં, જમીન બેઠક, કોંગ્રેસ આવી પ્રજા સમક્ષ જમીન પર, હવે સિતારો ચમકશે?

Spread the love

ગુજરાતમાં 10 વર્ષ બાદ લોકસભાની બેઠક જીત્યા બાદ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતી કાલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી સમયમાં યજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મનોમંથન કરવામાં આવશે.

આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્યો તેમજ અલગ-અલગ જિલ્લાના પ્રમુખોની હાજરીમાં બેઠક મળશે. આ બેઠક પણ કોંગ્રેસ માટે ખુબ જ મહત્ત્વની છે કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ માટે આવનાર વિધાનસભાની ચૂંટણી માટે પણ કારગર નીવડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com