દક્ષ એજ્યુકેશન આશિષ સોની સ્રર દ્વારા વાવોલ આઇકોનિક બોક્ષ મેદાનમાં ધોરણ ૫ થી ૧૦ ના વિધાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ ટીમ પ્રિયાશુ સોલંકી ચેમ્પિયન બની. ૩ ટીમ પૈકી જયરાજ ગઢવીની ટીમ બીજા સ્થાને રહી.
દક્ષ એજ્યુકેશનનાં છાત્રોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાન માર્યું
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments