આજે CM નિવાસસ્થાને ભાજપના સાંસદોની બેઠક, ગાંધીનગર મેયર સહિત બોડી ના નામે સંદર્ભે ચર્ચા થશે

Spread the love

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને 2 અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે CM નિવાસસ્થાને ભાજપના સાંસદોની બેઠક મળવાની છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે. આ સાથે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાશે. આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડી ના નામે સંદર્ભે ચર્ચા થશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ભાજપની બે બેઠક યોજાશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સાંસદોની બેઠક મળશે. વિગતો મુજબ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ સાંસદોની બેઠકમાં ભાજપના સિનિયર નેતાઓ પણ જોડાશે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે.

આ સાથે આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે ચર્ચા થશે. મહત્વનું છે કે, મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી. આ તરફ હવે ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભા પહેલા સમિક્ષા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com