Gj 18 ખાતેના દહેગામ તાલુકાના વડોદરા ખાતે ડીસમાં રોડને નવીનીકરણ ના પ્રશ્ને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા સદસ્ય, તથા કોંગ્રેસ પ્રદેશના હિમાંશુ પટેલ ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા હતા, વર્ષોથી અનેક રોડ રસ્તા તૂટી ગયેલા છે ત્યારે તંત્ર અને સરકાર સામે અનેક રજૂઆતો છતાં કામ ન થતા ના છૂટકે ઉપવાસ આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું
રોડ રસ્તા ના પ્રશ્ને કોંગ્રેસ ઉપવાસ આંદોલનના માર્ગે,
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments