22 જૂનના રોજ GST કાઉન્સિલની 53મીં બેઠકમાં પહેલીવાર આધાર કાર્ડ સંબંધિત નવો નિયમ આવવા જઈ રહ્યો છે, વાંચો શું છે નિયમ

Spread the love

22 જૂનના રોજ GST કાઉન્સિલની 53મીં બેઠકમાં પહેલીવાર આધાર કાર્ડ સંબંધિત નવો નિયમ આવવા જઈ રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, નવા રજિસ્ટ્રેશન માટે આધાર બાયોમેટ્રિકને જરૂરી કરી શકાય છે. આ પૂરા દેશમાં લાગૂ કરવાની તૈયારી છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં થનારી GST કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશન માટે આધાર બાયોમેટ્રિક પ્રમાણીકરણનો નવો નિયમ લાવવાની તૈયારી છે.

GST કાઉન્સિલનો નવો નિયમ પૂરા દેશમાં લાગૂ કરવાની તૈયારી છે. ગુજરાત, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોએ પહેલાથી જ પાયલટ આધાર પર પ્રસ્તાવ લાગૂ કરી દીધો છે.

CIN No./ કંપનીનું ઈનકોર્પોરેશન સર્ટિફિકેટ
– PAN Card
– મેમોરેન્ડન અને આર્ટિકલ ઓફ એસોસિએશન કે પાર્ટનરશીપ ડીલ કે LLP ડીડ
– એડ્રેસ પ્રૂફ, જેમ કે માલિકીના હકનો કરાર, ભાડું કે લીઝ એગ્રીમેન્ટ
– કંપનીના ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીનું નામ, સરનામું, આધાર અને પાનકાર્ડ

આધાર ઓથેન્ટિકેશન હેઠળ મોટાભાગના મામલે તમારા બિઝનેસની જગ્યાનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થાય.

જો કે, કેટલાક મામલે ફિજિકલ વેરિફિકેશન જરૂરી હોય છે. જો તમે આધાર નહીં આપો તો, ફિજિકલ વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

ઓનલાઈન ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરવા પર તમને એક લિંક મોકલવામાં આવશે, જેનાથી તમે ફોર્મ સબમિશન બાદ ઓનલાઈન પ્રોસેસ પૂરી કરી શકો છો.

એકવાર જ્યારે એપ્લિકેશન વેરિફાઈ થઈ જશે, તેને Submit બટન પર ક્લિક કરીને જીએસટી પોર્ટલ પર મોકલવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશનને જીએસટી પોર્ટલ પર ચેક કરવામાં આવશે અને તમામ જાણકારીઓ વેરિફાઈ કરવામાં આવશે.

જો વેરિફિકેશન સફળ રહે છે, તો એક ARN No. જનરેટ થશે અને તેને ઓથરાઈઝ સિગ્નેટરીને તેની જાણકારી GST REG 02 ફોર્મ દ્વારા એક એકનોલેઝમેન્ટ મોકલીને કરી દેવામાં આવશે.

પછી એપ્લિકેશનને જીએસટી ઓફિસર પાસે મોકલી દેવામાં આવશે. જો બધુ સાચું મળી આવ્યું તો લગભગ 7 દિવસની અંદર એક જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને GSTIN આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com