પાલીતાણામાં જૈન સમાજના સાધુઓને લાંછન લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Spread the love

પાલીતાણામાં જૈન સમાજના સાધુઓને લાંછન લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૈન સમાજના સુરી સમુદાયના એક કહેવાતા સાધુની લંપટલીલાનો આ વીડિયો વાયરલ થયો છે.

ત્યારે જૈન સાધુની લંપટ લીલાના આ વાયરલ વીડિયોથી સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાલીતાણામાં સાધુઓ દ્વારા ચાર્તુમાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ચર્ચા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com