સરકારે બધી ચીજ વસ્તુઓ ઉપર ટેક્સ નાંખ્યો છે, પણ હા, હવે આપણો ટેક્સ નવો આવે તો નવાઈ નહીં, 100 કિલો થી વધુ હોય અને ફાંદ આટલા ફૂટ થી વધુ હોય તો પ્લેન, ટ્રેન, એસ.ટીમાં ડબલ ટિકિટ લેવાની, જગ્યા રોકે એટલે, બાકી ફાંદાળા હવે વધુ જીવે છે, કહેવત છે કે “સુખી હોય તેને ફાંદ હોય” અને બીજી કહેવત છે કે, “જેનું પેટ અંદર તેના રોગ બહાર” “જેનું પેટ બહાર તેના રોગ અંદર” અત્યારે શટલીયા રિક્ષા વાહનમાં ફાંદાળા અને વજન વધુ ધરાવતા જાડિયાઓને કોઈ બેસાડતું પણ નથી, આવનારા વર્ષોમાં નવો ટેક્સ પણ ફાંદાળા અને જાડિયા નામનો આવશે,