મેં અપની મર્જી સે સુસાઇડ કર રહા હું, ઔર ઘર પર કોઇ ભી મિત્ર આયે તો ધ્યાન રખના ભાઇ,…

Spread the love

ક્યારે દુનિયા અને તમારા નજીકના લોકો બદલાઇ જશે તેનો કોઇને ખ્યાલ નથી, પરંતુ એક વાત અવાર નવાર લોકો કહેતા હોય છે કે, જ્યારે તમારી પાસે રૂપિયો હશે ત્યારે લોકો તમને પુછશે અને જ્યારે રૂપિયો નહીં રહેં ત્યારે તમને પુછવા વાળુ કોઇ નહીં હોય… જોકે આ વાત કેટલીક હદે સાચી ઠેરતો કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.

જ્યાં એક યુવકે મોતને વ્હાલુ કરતા પહેલા રૂવાળા ઉભા કરી નાખે તેવી અંતિમ ચિઠ્ઠી લખી હતી.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા રૂપેશભાઈ રામદાસ શ્રીવાસ્તવ તેમના પરિવાર સાથે રહેતા હતા. અને તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સાયાજીગંજ વિસ્તારમાં આવેલી ચેમ્પિયન નામના સલૂનમાં કામ કરતા હતા. જોકે તેમને નવી બાઈક અને અન્ય કામ માટે તેમના મિત્ર વર્તુળ પાસેથી રૂપિયા લીધા હતા જેને લઈને તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાની ચર્ચા છે.

તેમને નવી લીધેલી બાઈકનો છેલ્લો હપ્તો પણ બાકી હતો. જે ભરપાઈ કરી શક્યા નહોતા. જેથી તેઓ માનસિક ડિપ્રેશનમાં રહેતા હતા અને રાત્રે ઊંધ્યા અને સવારે ઉઠ્યા નહોતા. જેથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તેમની પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે.

સુસાઇટ નોટમાં લખેલી વાત

આપઘાત પહેલા મિત્રને સંબોધીને લખેલી સુસાઇટ નોટમાં લખ્યું છે કે, મેં અપની મર્જી સે સુસાઇડ કર રહા હું, તુષારભાઇ આપ મેરે ખાસ મિત્ર હો. આપને મેરી હર બાર મદદ કી હૈ. મેરે બાદ આપ ગૌરવ ઔર તન્નુ કા ધ્યાન રખના. કોઇ ભી તકલીફ આએ તો ઉનકા ધ્યાન રખના. મેં ચાહે બહુત હી પરેશાન હો ગયા હું. મેં અપની મર્જી સે જા રહા હું. ઔર મેરે ભાઇ કો બોલના કી એક બાર મુઝસે મિલને આયે. રાહુલ કો ભી બોલના.

ભાઇ આદમી મજબુરી મેં યે સબ કરતા હૈ. આપકી ભાભી ભી બહુત ધ્યાન રખતી હૈ. મેરા કુછ ભી કામ પડે તો ધ્યાન રખના. યુવરાજ કો બહુત બહુત પ્યાર. અલવિદા. જય માતાજી ભાઇ. ઔર ઘર પર કોઇ ભી મિત્ર આયે તો ધ્યાન રખના ભાઇ. ખાસ રુપેશ (ગુડ્ડુ).. મેરે પાસ પૈસા થા તો સબકો મેં અચ્છા લગતા થા, આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com