રશિયા – યુક્રેન તણાવના કારણે રશિયા અનેક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ ભારત રશિયા સાથેનો વેપાર સંબંધ સુમેળભર્યો બનાવી અને ટકાવી રાખવા પ્રયત્નશીલ છે, બે દેશ વચ્ચેની વેપાર સમજુતીનો બંને દેશને સારો લાભ પણ મળી રહ્યો છે.
આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ ભારત રશિયા સાથેનો વેપાર સંબંધ સુમેળભર્યો બનાવી અને ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. બે દેશ વચ્ચેની વેપાર સમજુતીનો બંને દેશને સારો લાભ પણ મળી રહ્યો છે.