કોંગ્રેસના કાર્યકરોની ભીડ વચ્ચે પણ માર્ગ કરીને ગાંધીનગરની ચાર્વી રાહુલ ગાંધીને મળવા સ્ટેજ સુધી પહોંચી

Spread the love

ગાંધીનગરની 12 વર્ષની બાળકી અમદાવાદ ખાતે રાહુલ ગાંધીને મળવા પહોંચી ગઇ હતી. સુરક્ષા ઘેરા વચ્ચે પણ પોતાની નાનકડી ચાહકને જોઇને રાહુલે તેને સ્ટેજ પર બોલાવી લીધી હતી અને તેની સાથે વાતચીત પણ કરી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ગાંધીનગરમાં સેક્ટર-2- બી પ્લોટ નં. 342-1 ખાતે રહેતી અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્વી સોલંકી રાહુલ ગાંધીને મળવા અમદાવાદ પહોંચી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકરોની ભીડ વચ્ચે પણ માર્ગ કરીને ચાર્વી રાહુલને મળવા સ્ટેજ સુધી પહોંચી હતી. સુરક્ષા ઘેરા વચ્ચે બાળકીને જોઇને રાહુલે તેને સ્ટેજ પર બોલાવી હતી અને તેના અભ્યાસ અને કારકિર્દી વિશે વાતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com