બિસ્કીટ ખાઈને શ્વાનની વફાદારી, એક કુતરાએ બાળકને બચાવવાં બીજાં કૂતરાં પર હુમલો કર્યો, જુઓ વિડીયો…

Spread the love

વાયરલ થયેલા વીડિયોમાં માસૂમ બાળકનો જીવ બચાવવા માટે એક કૂતરો જે રીતે બીજા કૂતરા સાથે લડ્યો તે ખરેખર આશ્ચર્યજનક છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે શ્વાન ખરેખર વફાદાર અને હિંમતવાન હોય છે.

હકીકતમાં, બાળકનો પરિવાર ઘણીવાર તેમના ઘરની આસપાસ ફરતા કૂતરાને ખોરાક અને બિસ્કિટ ખવડાવતો હતો, ત્યારબાદ તે કૂતરો તેમના માટે પાલતુ સમાન બની ગયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવાર બાળકો સાથે રસ્તાના કિનારે બેસ્યા છે. તે જ સમયે, ઘરની બહાર એક કૂતરો પણ છે જેને પરિવાર ખૂબ જ વહાલ કરે છે. દરમિયાન, એક બાળક નજરથી બચીને રસ્તાની બીજી બાજુ જવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક રખડતું કૂતરું માસૂમ બાળક પર હુમલો કરે છે. પરંતુ આ પછી જે એવુ થયું તે હૃદયદ્રાવક દ્રશ્ય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની બહાર હાજર કૂતરો માસૂમ બાળકનો જીવ બચાવવા માટે વીજળીની ઝડપે રખડતા કૂતરા પર હુમલો કરે છે. આ પછી તે તેનો દૂર સુધી પીછો કરે છે. જ્યારે, માતા- પિતા બાળકને સંભાળી લે છે સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની પ્રશંસા કરી રહ્યા છે અને કૂતરાને ‘રિયલ હીરો’ કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com