પ્રેસ એન્ડ પ્રેસ મીડિયા ટાસ્કફોર્સમાં જીગીશ.કે.શાહની ચેરમેન તરીકે નિયુક્તિ
અમદાવાદ
GCCI દ્વારા વર્ષ 2024-25 માટે વિવિધ પ્રોજેકટ અને પ્રવૃત્તિઓ હાથ ધરવા નીચેની સમિતિઓ અને ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી તેમજ વિવિધ અધ્યક્ષની નિમણુંક પણ કરી હતી જેમાં ખાસ કરીને ફરીથી પ્રેસ એન્ડ પ્રેસ મીડિયા ટાસ્કફોર્સમાં જીગીશ.કે.શાહની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.એગ્રીકલ્ચર કમિટી ગોપાલભાઈ સુતરીયા, બિઝનેસ વુમન કમિટી પ્રાચી.પી. પટવારી,બંધારણ કમિટી ત્રિલોક આર. પરીખ, કેમિકલ કમિટી યોગેશ પરીખ,IPR કમિટી આયુષ મોદી, IT અને ITES કમિટી પ્રેરક શાહ,લેમિનેટ કમિટી જીકેશ ઠક્કર, પ્લાસ્ટિક કમિટી તુષાર પરીખ,રિયલ એસ્ટેટ કમિટી વરૂણ પટેલ,સ્ટાર્ટ-અપ કમિટી પ્રિયંક શાહ,યુવા કમિટી (યુવા પાંખ) શુમોના અગ્રવાલ સુતરીયા,ફૂડ એન્ડ ડેરી કમિટી કૌશિક ડી પટેલ,સેન્ટર ફોર લર્નિંગ કમિટી જૈનીલ એચ શાહ,ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા અને બુલેટિન કમિટી પ્રદીપ જૈન,બેંકિંગ એન્ડ ફાઇનાન્સ કમિટી સુરેન્દ્ર એન શાહ,એજ્યુકેશન કમિટી રાજુલબેન ગજ્જર,MSME કમિટી તેજસ મહેતા,ADRC મિતુલ શેલત,ઈન્ડાયરેકટ ટેક્સ કમિટી નયન આર શેઠ,લીગલ કમિટી તારક દામાણી,CSR ટાસ્કફોર્સ અપૂર્વ એન ઠાકરશી,ડાયરેકટ ટેક્સ ટાસ્કફોર્સ સીએ જૈનિક એન વકીલ,પર્યાવરણ ટાસ્કફોર્સ અંકિત એસ પટેલ, GIDC ટાસ્કફોર્સ અજીત એન શાહ,ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્કફોર્સ નવરોઝ એચ તારાપોર,લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સ હિતેન આર વસંત, મહાજન સંકલન ટાસ્કફોર્સ આશિષ એચ ઝવેરી,NRG સેન્ટર ટાસ્કફોર્સ હિમાંશુ વ્યાસ, ટેક્સટાઇલ ટાસ્કફોર્સ સૌરીન પરીખ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ટાસ્કફોર્સ સંજીવ છજેર,ઇવેન્ટ અને એકિઝબિશન ટાસ્કફોર્સ રાજેશ રવાણી, મેમ્બરશિપ ટાસ્કફોર્સ ચિંતન શેઠ,ઇન્સ્યોરન્સ ટાસ્કફોર્સ નિલેશ દેસાઈ,હોસ્પિટલ અને મેડિકલ ટાસ્કફોર્સ ભરત ગઢવીની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે.