કબર ખોદીને મહિલાની લાશ પર બળાત્કાર,,ખબર વાંચીને જ કંપારી છુટી જાય…

Spread the love

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ઉંમરની છોકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત નથી અને હકીકતમાં દરરોજ ઘણી જગ્યાએથી દુષ્કર્મના સમાચારો સામે આવે છે. પરંતુ તાજેતરમાં જ પાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે જેણે આ વાત સાબિત કરી દીધી છે. પાકિસ્તાનમાં એક શેતાનને જે કર્યું છે તે જાની તમે પણ ચોંકી જશો. સમાચાર વાંચીને તમે કહેશો કે છોકરીઓ ક્યાંય પણ સુરક્ષિત નથી, કબરમાં પણ.

હા, કરાચીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેણે કબર ખોદીને મહિલાની લાશ પર બળાત્કાર કર્યો હતો.

મૃતદેહ સાથે આવું કૃત્ય કરનાર વ્યક્તિની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. ધરપકડ બાદ પોલીસે તેને પૂછ્યું, જેમાં તેણે ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં લગભગ ચાર મહિલાઓના મૃતદેહો પર બળાત્કાર કર્યો છે.

પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુરુવાર, 8 ઓગસ્ટની સાંજે તેણે બાગ-એ-કોરંગી કબ્રસ્તાનમાં તેની માતાના મૃતદેહને દફનાવ્યો હતો. તે જ દિવસે સાંજે સાત વાગ્યા પછી, તે કબ્રસ્તાનમાંથી કેટલાક લોકોએ એક વ્યક્તિને પકડ્યો જે કબરોને નુકસાન કરીને મૃતદેહો સાથે ચેડા કરી રહ્યો હતો.

આ કાર્યવાહી માટે લોકોએ તેને ખૂબ માર માર્યો, થોડીવાર પછી સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી અને તે વ્યક્તિની ધરપકડ કરી, પોલીસે તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો. ધરપકડ બાદ પોલીસે તેને પ્રશ્નો પૂછ્યા જેમાં તેણે ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં લગભગ ચાર મહિલાઓના મૃતદેહો પર બળાત્કાર કર્યો છે, વધુમાં તેણે કહ્યું કે તે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા મૃતદેહોની સંભાળ રાખે છે પરંતુ રાત્રે તે કબરને નુકસાન પહોંચાડે છે મૃતદેહોને બહાર કાઢે છે અને દુરુપયોગ કરે છે.

નેક્રોફિલિયા શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે. જ્યાં નેક્રો એટલે ડેડ બોડી અને ફિલિયા એટલે પ્રેમ કે આકર્ષણ. આમ, નેક્રોફિલિયા એટલે મૃત શરીર સાથે જાતીય સંબંધ બાંધવો. નેક્રોફિલિયાને ઘૃણાસ્પદ માનસિક વિકાર કહેવામાં આવે છે. નેક્રોફિલિયાને તબીબી ક્ષેત્રે અન્ય ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. તેને નેક્રોફિલિઝમ, નેક્રોલેગ્નીયા, નેક્રોસાઇટસ, નેક્રોકેલ્સીસ અને થનાટોફિલિયા પણ કહેવામાં આવે છે.

સંશોધન અહેવાલો અનુસાર, નેક્રોફિલિયાને ખૂબ જ ગંભીર પ્રકારની માનસિક બીમારી કહી શકાય. કારણ કે આમાં, દર્દી મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કોઈની હત્યા કરવામાં શરમાતો નથી. જો કોઈ દર્દી મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છે છે અને તેને મૃત શરીર ન મળે તો તે કોઈની હત્યા કરી શકે છે અને તે મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com