વર્ગમાં અભ્યાસ ચાલુ છે. પરંતુ પાછળની બેંચમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વર્ગ વિદ્યાર્થીઓથી ભરેલું છે. પણ પાછળ બેઠેલું આ કપલ કંઈક બીજું જ ભણે છે. છોકરો અને છોકરી બંને કિસ કરતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે છોકરો અને છોકરી બંને કિસ કરવામાં વ્યસ્ત છે. છોકરીએ છોકરાના ખભા પર હાથ મૂક્યો છે. જે બાદ તે ધીમે ધીમે છોકરાને કિસ કરી રહી છે. જોકે, આ વાયરલ વીડિયો કઈ સ્કૂલ કે કોલેજનો છે તે જાણી શકાયું નથી.
આવુ જ એક વીડિયો થોડા દિવસ પહેલા નોએડા યુનિવર્સિટીથી સામે આવ્યો હતો. નોઈડાની કેટલીક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અવારનવાર પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહે છે.
"अश्लीलता क्लासरूम में"
देखिए नोएडा के अब यहां के भी क्लासरूम में ही काम चल रहा है !! 🙈
किस कालेज (स्कूल) वायरल वीडियो कहा का अभी पता नहीं चल पाया है !!#viralvideo #trendingvideo #Shockingvideo #trending pic.twitter.com/e2td5saMVI
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) August 10, 2024
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી અને યુવતી યુનિવર્સિટીની નિર્જન જગ્યાએ કિસ કરી રહ્યાં છે. બંને કિસ કરવામાં એટલા મશગૂલ છે કે તેમને ખબર પણ નથી પડતી કે કોઈ તેમનો વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવા માંડ્યા કે ક્યાં સુધી યુનિવર્સિટી પ્રશાસન મૌન રહેશે અને પોલીસ મૂક પ્રેક્ષક બની રહેશે.
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને મામલાની તપાસ કરી રહી છે. જોકે, આ વીડિયો નોઈડાની કઈ યુનિવર્સિટીનો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાકનું કહેવું છે કે આ રીતે કોઈનો વીડિયો રેકોર્ડ કરવો એ કાયદાકીય રીતે ગુનો છે તો કેટલાકનું કહેવું છે કે હવે આ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે.