અમદાવાદ
અમદાવાદ શહેર પાલડી પો.સ્ટે. ગુ.ર.નં. ૭૪/૨૦૧૬ ઇપીકો કલમ-૩૯૪,૧૨૦ (બી), ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫(૧) મુજબના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સાત વર્ષની સજા ભોગવી રહેલ અને તા.૨૭/૧૧/૨૦૨૩ થી પેરોલ ફરારી આરોપી પ્રભુ ઉર્ફે પ્રકાશ સ/ઓ જીવાજી મીણા ઉ.વ.૫૦ રહે, ગામ-કોજાવાડા, દરાફલા, થાના-ખેરવાડા તા.ખેરવાડા જી,ઉદેપુર રાજસ્થાનને કલાપીનગર ચાર રસ્તા ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ-
બજાજ પલ્સર મો.સા.-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦
શોધાયેલ ગુનાઓ :-
(૧) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૪૦/૨૦૨૪ ઇપીકો કલમ-૩૭૯(એ) (૩), ૧૧૪ મુજબ
(૨) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૧૦/૨૦૨૪ ઇપીકો કલમ-૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબ (૩) ગુજરાત યુની. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૪(૨), ૫૪ મુજબ.
(૪) રાજસ્થાન બાસવાડા રાજતલાબ પો.સ્ટે ગુરનં-૦૦૯૩/૨૦૨૪ ઇપીકો કલમ- ૩૯૨ મુજબ
(૫) રાજસ્થાન ઉદેપુર હિરણમગરી પો.સ્ટે ગુરનં-૦૧૨૦/૨૦૨૪ ઇપીકો કલમ- ૩૭૯ મુજબ.
(૬) ગઇ તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ ન્યુ ચાંદખેડા સ્વાદ ગાંઠીયા રથ થી ત્રાગડ તરફ જતા રોડ ઉપરથી એક બહેનના ગળામાંથી સોનાની ચેઇન તોડેલ હોવાની કબુલાત કરેલ છે.
આરોપી પકડવાના બાકી ગુનાની વિગત :-
(૧) નડીયાદ પશ્વિમ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૨૬/૨૦૨૪ ઇપીકો કલમ-૩૭૯(એ)(૧), ૧૧૪ મુજબ