રાજકોટના કાર ચાલકે YMCA રોડ પર એક રાહદારીને હડફેટમાં લેતા એકસીડન્ટમાં મૃત્યુ નીપજ્યું

Spread the love

મૃતક

આરોપી પાર્થ બીપીનભાઈ તન્ના

અમદાવાદ

ગઈકાલે તારીખ 15/ 8/ 2024 ના રોજ કલાકમાં 20/00 ના અરસામાં એક મોટરકાર રજીસ્ટર નંબર GJ03 NP 0777 એ સાણંદ બ્રિજ ઉતરતા YMCA તરફના રોડ પર એક રાહદારીને હડફેટમાં લેતા એકસીડન્ટમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. રાહદારી અજાણ્યો આશરે 30 વર્ષ ઉંમરનો પુરુષ છે . કારને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ એસ .જી .ટુ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે.

બનાવની વિગત એવી છે કે મારી નોકરી એસ.જી. હાઈ વે-૦૨, ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ વિભાગમાં તા.૧૫/૦૮/૨૦૨૪ ના ક.૨૦/૦૦ થી ક.૨૪/૦૦ તથા તા.૧૬/૦૮/૨૦૨૪ ના ક.૦૦/૦૦ થી ક.૦૮/૦૦ સુધી હતી. તે દરમ્યાન તા.૧૫/૦૮/૨૦૨૪ ના ક.૨૦/૧૦ વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલથી ટેલીફોન વર્ધી આવેલ કે “અત્રે વખતે સોલા સિવિલ હોસ્પિટલમાંથી સી.એમ.ઓ.ડો.શ્રી આર.કે.ચોક્સી નાઓની સુચનાથી PC યશપાલસિંહ દશરથસિંહ બ.નં.૭૨૧૪ નાઓ વર્ધી લખાવે છે કે “ એક દર્દી અજાણ્યો પુરૂષ ઉ.વ.-૩૦ નાઓ તા.૧૫/૦૮/૨૦૨૪ ના ક.૧૯/૦૦ વાગ્યાના સુમારે અદાણી CNG પેટ્રોલ પંપની સામે, BMW ના શો-રૂમની બ્લ્યુ લગુન પાર્ટી પલોટ પાસે સાણંદ સર્કલ સાણંદ ચોકડી બ્રીજ ઉતરતા ચાલીને જતા હોય એક ફોર વ્હિલ ચાલકે ટક્કર મારતા દર્દીને બેભાન અવસ્થામાં સારવાર સારૂ સોલા સિવિલ લાવતા ફરજ પરના ડૉક્ટરે ક.૧૯/૨૦ વાગ્યે મરણ ગયેલ જાહેર કરેલ હોય યોગ્ય કરશો. ફોર વ્હિલ ચાલક GJ-03 -NP-0777 તથા તેના ચાલકનુ નામ પાર્થ બીપીનભાઈ તન્ના મો.નં.-૮૧૨૮૧૨૦૯૮૯ તથા ચાલક સાથે રવીભાઈ હસમુખભાઈ પાટડીયા મો.નં.-૮૭૫૮૦૦૧૦૦૧” તેવી વર્ધી મળતા અમો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ફરજ પરના ડોક્ટર શ્રીને મરતા તેઓએ ડેડ્લોડી રૂમમાં લોખંડના સ્ટ્રેચર ઉપર પડેલ એક ૩૦ થી ૩૫ વર્ષના આશરાના પુરૂષની લાશ બતાવેલ જે જોતા સદર ઈસમે શરીરે કાળા કલરનુ અડધી બાયનુ ટી શર્ટ તથા બ્લ્યુ કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે. સદર ઈસમને જોતા માથાના પાછળના ભાગે ઈજા થવાથી લોહી નીકળેલ છે. તથા ચહેરાના જમણી તરફ તથા પીઠના ભાગે છોલાઈ ગયેલાના નીશાન છે. તથા ડાબો હાથ ભાંગી ગયેલ છે. તથા જમણો પગ પણ ભાંગી ગયેલ છે. સદર મરણ જનારના જમણા હાથે કલાઈ ઉપર ગુજરાતીમાં “રતન” નામનુ છુંદણુ કોત્રાવેલ છે. સદર ઈસમના ખીસ્સા માંથી ઓળખ થાય તેવુ કાંઈ કાગળ મળી આવેલ નથી.

અકસ્માત કરનાર ફોર વ્હિલ નં.GJ-03-NP-0777ના ચાલક હાજર હોય તેનુ નામ પુછતા પોતાનુ નામ પાર્થ બીપીનભાઈ તન્ના ઉ.વ.-૩૦ રહે-ખોડીયાર કૃપા લુહાણાપરા મેઈન રોડ, ગોપાલ મેટલની બાજુમાં રૈયાનાકા ટાવર પાસે, રાજકોટનો હોવાનુ અને અકસ્માત બાબતે પુછતા જણાવેલ કે “ હુ તથા મારો મિત્ર રવીભાઈ હસમુખભાઈ પાટડીયા રહે-“શ્રી માં”, રોયલ હોમ્સની સામે, નાગેશ્ર્વર પાર્ક, જામનગર રોડ, રાજકોટ અંબાજી ખાતે દર્શન કરવા જતા હતા અને સાંજના આશરે સાતેક વાગ્યે અમદાવાદ એસ.જી. હાઈ વે YMCA તરફ જતા સાણંદ બ્રીજ ઉતરતા સર્વીસ રોડ ઉપરથી ઉપરોક્ત મરણ ગયેલ ઈસમ ચાલીને રોડ ક્રોસ કરતો હતો તે વખતે મારી કાર નં.GJ-03-NP-0777 ના જમણી બાજુના આગળના ભાગે અથડાઈ ગયેલ અને નીચે પડી ગયેલ હતો. જેથી મે ગાડી ઉભી રાખેલ અને મારા મિત્ર રવીભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવેલ અને ઈસમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મરણ જાહેર કરેલ છે.” તેમ જણાવેલ છે.જેથી તા.૧૫/૦૮/૨૦૨૪ ના સાત વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઈસમ ઉ.વ.૩૦થી ૩૫ ના આશરાનો સાણંદ બ્રીજના YMCA ક્લબ તરફના છેડા પાસે ચાલીને રોડ ક્રોસ કરતો હતો તે વખતે GJ-03-NP-0777 ના ચાલક પાર્થ બીપીનભાઈ તન્ના ઉ.વ.-૩૦ રહે-ખોડીયાર કૃપા લુહાણાપરા મેઈન રોડ, ગોપાલ મેટલની બાજુમાં રૈયાનાકા ટાવર પાસે, રાજકોટ પોતાના કબ્જાની કાર પુરઝડપે અને બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવી ગાડીના જમણી તરફના આગળના ભાગે ટક્કર મારતા સદર અજાણ્યા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ તથા જમણો પગ અને ડાબો હાથ ભાંગી ગયેલ અને શરીરે અન્ય ઈજાઓ થતા સદર અજાણ્યા ઈસમને સોલા સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવતા ફરજ પરના ડૉક્ટરે ક.૧૯/૨૦ વાગ્યે મરણ જાહેર કરેલ હોય મારી ઉપરોક્ત કાર નં. GJ-03-NP-0777 ના ચાલક પાર્થ બીપીનભાઈ તન્ના ઉ.વ.-૩૦ નાની વિરૂધ્ધમાં ધોરણસર થવા કાયદેસર ફરીયાદ છે.કારચાલક સાથે બેસેલ રવીભાઈ હસમુખભાઈ પાટડીયા તથા પોલીસ તપાસમાં મળી આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com