કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના આરોપી નિખીલને શાહઆલમ દરવાજા પાસેથી પકડતી અમદાવાદ  ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી નિખીલ ઉર્ફે છપરી વિનોદભાઈ સિસોદીયા (રાજપૂત)

અમદાવાદ

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો નોંધાયેલ ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાહ આલમથી આરોપી નિખિલની ધરપકડ કરી છે.અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ વાહન ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે અનુસંધાને શાહઆલમ દરવાજા પાસેથી આરોપી નિખીલ ઉર્ફે છપરી વિનોદભાઈ સિસોદીયા (રાજપૂત) ઉ.વ. ૨૨ ધંધો મજુરી રહે. અફઝલખાનનો ટોકરો, સારંગપુર, કાગડાપીઠ, અમદાવાદને પ્લેટીના મોટર સાયકલ નંબર GJ-01-MJ-9071, ૨૦,૦૦૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના ચોરીનો ગુનો શોધી આરોપી તથા મુદ્દામાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

શોધાયેલ ગુનો :-

કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ૧૧૧૯૧૦૨પ૨૪૦૭૨૫/૨૦૨૪ બી.એન. એસ. ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ.

આરોપીનો પૂર્વ ઈતિહાસ:-

ખાડીયા પો.સ્ટે.માં નોકર ચોરીના ગુનામાં પકડાયેલ છે તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com