માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને નિષ્ઠાવાન અલ્ટ્રા- મારેથોનર મિસ્ટર નોબીએ 15 ઓગસ્ટે 77-કિલોમીટરની દોડ ને સફળતાપૂર્વક પૂર્ણ કરી તેનો ગર્વ અનુભવતા GIC પરિવાર 

Spread the love

અમદાવાદ

GIC પરિવાર ગર્વ અનુભવે છે કે અમારા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને નિષ્ઠાવાન અલ્ટ્રા- મારેથોનર મિસ્ટર નોબીએ 15 ઓગસ્ટે 77-કિલોમીટરની દોડ ને સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ અનોખી સ્વતંત્રતા દિવસની ઈવેન્ટને આપણા બ્હાદુર સૈનિકોના શોર્ય અને હેલ્થ કેર હીરોને સમર્પિત કરી.મિસ્ટર નોબીની સાહસ અને પ્રતિબદ્ધતા માત્ર તેમના અંગત પ્રયાસને જ પ્રદર્શિત નથી કરતું પરંતુ GIC પરિવારની એકતાને પણ પ્રકાશિત કરે છે. અમે તેમને આ વિશેષ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને તેમને આ સફરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપવા બદલ ડોક્ટર હેમંત પટેલ ડોક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર અનોખી પટેલ દરેકને દિલથી આભાર માને છે.આ ઇવેન્ટ સ્વતંત્રતા અને શૌર્યના મૂલ્યોને ઉજાગર કરે છે અને આપણા નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનોને સન્માન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com