સ્પાનાં આડમાં ચાલતા કુટણખાના પર દરોડો, માલિક સહિત છને ઝડપી લેવાયા..

Spread the love

ભાવનગર શહેરનાં સરદારનગર વિસ્તારમાં સ્પાનાં આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી પોલીસે સ્પાનાં માલિક સહિત છને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં સરદારનગર વિસ્તારમાં જગદીશ આડ ફલેટનાં બીજા માળે વેબ સંકુલ લાઈબ્રેરીની બાજુમાં રોલેકસ ફેમેલી સ્પા સેન્ટરમાં પૂર્વ મળતીને આધારે દરોડો પાડી પોલીસે કુટણખાનું ઝડપી લઈ એક રૂમ માંથી એક મહિલા અને પુરૂષને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતાં.

સ્પાના આડમાં કુટણખાનું પલાવતા સ્પાનાં કલ્પેશભાઈ કાંતીભાઈ જાની ભાવનગર તથા વિપુલભાઈ માસાભાઈ ડાંગર (રહે.પ્લોટનં.30)સારીમભાઈ ઈમરાનભાઈ હબીબભાઈ (રહે.સંઘેડીયા બજાર) ભરતભાઈ જીવરાજભાઈ સોંલકી (રહે કુંભારવળ) કાંર્તિકભાઈ રામજીભાઈ દિલતર (રહે.વાળુકા તા.ધોવા) તથા અબ્દુલભાઈ ઈકબાલભાઈ આગરીયા (રહે.કુભાંરવાડી ભાવનગર)ની ધરપકડ કરી તમામ વિરૂદ્ધ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com