પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર સામાન્ય બનતા જાય છે, એમાં પણ કલકત્તાની મેડિકલ કોલેજમાં બનેલ બનાવે મહિલા અત્યાચારની તમામ હદો પાર કરી છે.
જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા કોલકતામાં મહિલા ડૉક્ટર ને ન્યાય અપાવવા “મૌન રેલી” માં મેયરશ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.