આ સાથેના વીડિયોમાં કોઈ સાંસદ કે વિધાયક નથી પરંતુ વાંકાનેરના રાજકુમારી અને વડોદરાના નામદાર મહારાણી રાધિકા રાજે ગાયકવાડ છે. આજે રાજાશાહી નથી છતાં પૂર્ણ શ્રધ્ધા અને સાદગીથી પરંપરા જાળવે છે અને પોતાની રૈયતની ચિંતા કરી કર્તવ્ય બજાવે છે. એટલુજ નહિ પોતાના બે કુવરિબાઓને પણ સાથે રાખી તેઓને વિનમ્રતા પૂર્વક કર્તવ્ય પાલનના પાઠ અત્યારથી ભણાવે છે તે પણ આ વિડીયોમાં સ્પસ્ટ દેખાય છે.
ખરેખર આ માનસિકતા હતી ભારતના મોટાભાગના રાજવીઓની.