ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

વોન્ટેડ આરોપી પ્રકાશ ચુનીલાલ ગેહેલોત

અમદાવાદ

ખેડા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૨૦૪૦૨૫૨૪ ૦૩૨૭/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૬૫,૪૫૭,૪૬૮,૪૭૧,૪૨૦,૧૨૦(બી) મુજબના ગુનાના વોન્ટેડ આરોપી પ્રકાશ ચુનીલાલ ગેહેલોત ઉ.વ. ૪૦ રહે. ૪૦૭/૧, ઠાકોરવાસ, ચબુતરા પાસે, ઈસનપુર, અમદાવાદને તા.૦૭/૦૯/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર અમદાવાદ ઈસનપુર ગોવિદવાડી ચાર રસ્તા પાસે જાહેરમાંથી ઝડપી પાડી આરોપીને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com