દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ, ફિલ્મ આવ્યાં બાદ ડાયરેક્ટરનું થઈ ગયું હતું મર્ડર, જુઓ વિડીયો

Spread the love

તમે આજ સુધી અનેક ફિલ્મો જોઈ હશે. કોઈ ફિલ્મ તમને ગમી હશે તો કોઈ ફિલ્મ તમને નહીં ગમી હોય. પણ અહીં વાત કરવામાં આવી છે એક એવી ફિલ્મની જેમાં એટલા બધા વિકૃત દ્રશ્યો અને એટલી બધી ક્રૂરતા દર્શાવાઈ છેકે, તમારું મગજ ખરાબ થઈ જશે. આ ફિલ્મનું વિષય વસ્તુ અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતા એકદમ વિચિત્ર છે. આ છે દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ!

તમે વિચારો કે ખરાબ ફિલ્મોની યાદીમાં જેને દુનિયાની સૌથી ખરાબ ફિલ્મોનું લેબલ મળ્યું હોય તો એ ફિલ્મ કેવી હશે. ફિલ્મનો વિષય-વસ્તુ, ફિલ્મના સીનો એટલાં ગંદા છેકે, તેના રિલીઝ પહેલાં જ 150 દેશોમાં લાગ્યો પ્રતિબંધ. ફિલ્મ આવ્યાં બાદ ડાયરેક્ટરનું થઈ ગયું હતું મર્ડર. ડાયરેક્ટરને કોણ મારી ગયું રહસ્ય અકબંધ. આ ફિલ્મને જોઈને એક બાદ એક ટપોટપ બેહોશ થઈ રહ્યાં હતાં લોકો.

તમે દુનિયાની આવી ઘણી ફિલ્મો વિશે સાંભળ્યું જ હશે કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને ફ્લોપ ફિલ્મ હતી. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ટેગ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષો પહેલા બની હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફિલ્મના દ્રશ્યો એટલા હેરાન કરે છે કે તેને જોવું કોઈના માટે શક્ય નથી. એવો પણ દાવો કરવામાં આવે છે કે કેટલાક લોકોએ આ ફિલ્મ જોવાની ચેલેન્જ લીધી હતી, પરંતુ તેઓ પણ આ ફિલ્મ સંપૂર્ણ રીતે જોઈ શક્યા ન હતા. ફિલ્મના દ્રશ્યો એટલા ગંદા અને હ્રદયસ્પર્શી છે કે તેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. ચાલો જાણીએ આ કઈ ફિલ્મ છે?

આખી દુનિયામાં આવી ઘણી ફિલ્મો બની છે, જેની કહાની અથવા તો બીજી કોઈ વસ્તુ અથવા અન્ય વસ્તુ માટે ટીકા કરવામાં આવી છે. એવી કેટલીક ફિલ્મો હતી જેણે વિશ્વભરમાં વિવાદો સર્જ્યા હતા. આમાંની ઘણી ફિલ્મો પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો અને કેટલાક નિર્માતાઓએ જીવ ગુમાવ્યો હતો. આવી જ એક ફિલ્મ ઈટાલીની છે, જે 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બાળકોના એક જૂથનું અપહરણ કરવામાં આવે છે, જે નાઝીઓના હાથની કઠપૂતળી બની જાય છે. આ ફિલ્મ એટલી ડરામણી છે કે તે હૃદયને હચમચાવી દે તેવી છે.

તેનું નામ છે ‘સાલોઃ ઓર ધ 120 ડેઝ ઓફ સદોમ’, જેમાં બાળકો પર બળાત્કાર, સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો, હત્યા, લોહીયાળ જંગ અને ત્રાસ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં એનલ સેક્સ જેવા ઘણા ગંદા કૃત્યોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયામાં 1993માં પ્રતિબંધિત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 1998માં આ ફિલ્મ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આટલું જ નહીં ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મમેકર પાઓલો પાસોલોનીની પણ હત્યા કરવામાં આવી હતી. ફિલ્મમાં જાતીય અત્યાચારની વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મનો દરેક સીન એટલો દર્દનાક છે કે દર્શકનો આત્મા કંપી જાય છે.

ફિલ્મમાં, કેટલાક કિશોર મિત્રોનું અપહરણ કરવામાં આવે છે અને એકબીજા સાથે ઘનિષ્ઠ બનવા માટે દબાણ કરવામાં આવે છે. ફિલ્મમાં હિંસાના ઘણા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જે એવા હતા કે તેમને જોવું કોઈના માટે સરળ નહોતું. કહેવાય છે કે ફિલ્મની હીરોઈન સેન્ડ્રા પીબોડી પોતે શૂટિંગ દરમિયાન એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે પોતે જ શૂટિંગ સેટ છોડી દીધો હતો. આટલું જ નહીં, ફિલ્મને લઈને વિવાદ એટલો વધી ગયો હતો કે ફિલ્મના ડિરેક્ટર બર્નાર્ડોને ચાર મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું. આ ફિલ્મ પર ઈટાલી, પોર્ટુગલ અને ચિલીમાં 30 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ફિલ્મમાં, કેટલાક કિશોર મિત્રોનું અપહરણ કરવામાં આવે છે અને એકબીજા સાથે ઘનિષ્ઠ બનવા માટે દબાણ કરવામાં આવે છે. ફિલ્મમાં હિંસાના ઘણા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જે એવા હતા કે તેમને જોવું કોઈના માટે સરળ નહોતું. એવું કહેવાય છે કે ફિલ્મમાં કામ કરી રહેલા ઘણા કલાકારો પોતે શૂટિંગ દરમિયાન ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, ફિલ્મને લઈને વિવાદ એટલો વધી ગયો હતો કે ફિલ્મના નિર્માતા પાઓલો પાસોલોની પાસે ખુલાસો આપવાનો પણ સમય નહોતો કારણ કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ફિલ્મનું નિર્દેશન કવિ પાઓલો પાસોલોનીએ કર્યું હતું અને આ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી હતી. આ ફિલ્મમાં પાઓલો બોનાસેલ્લી, જ્યોર્જિયો કેટાલ્ડી, અમ્બર્ટો પાઓલો ક્વિન્ટાવલે, એલ્ડો વેલેટી, કેટેરીના બોરાટ્ટો, એલ્સા ડી જ્યોર્ગી, હેલેન સર્ગેર, સોનિયા સેવિએન્ઝ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા જ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ફિલ્મનું નામ હજુ પણ સૌથી વધુ હિંસક અને ડરામણી ફિલ્મોની યાદીમાં ગણવામાં આવે છે, જેને કોઈ સંપૂર્ણ રીતે જોઈ શક્યું નથી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com