અમદાવાદ જિલ્લો: સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 : અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કચેરીમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

Spread the love

 

અમદાવાદ

સ્વચ્છતા હી સેવા અભિયાન -2024 અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કચેરીમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી.સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ માહિતી કચેરીમાં ઓફિસના ટેબલ, પંખા, ટ્યુબલાઈટ, દીવાલો, દરવાજા, બારીઓ, તિજોરીઓ અને કચેરી પરિસરની સફાઈ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2024 સુધી કાર્યરત રહેશે જેમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com