રાજપથ પાછળ આવેલ બોડકદેવ DAMart સાઈટ સીલ બાંધકામ સાઈટમાં સ્વચ્છતાનો અભાવ તથા ન્યુસન્સ કરવા બદલ રૂ. ૨,૫૦,૦૦૦ દંડની નોટીસ 

Spread the love

અમદાવાદ

બોડકદેવ વોર્ડમાં વ્હોટસ એપ આધારીત મળેલી ફરીયાદ સંદર્ભે મોર્નિંગ રાઉન્ડમાં તપાસતા રાજપથ પાછળ આવેલ DA Mart ની બાંધકામ સાઈટમાં સ્વચ્છતાનો અભાવ તથા ન્યુસન્સ કરવા બદલ સોલીડવેસ્ટ મેનેજમેન્ટ (ઉત્તર પશ્વિન ઝોન) દ્વારા જાહેર આરોગ્ય અને જાહેર સ્વચ્છતા પ્રત્યે દાખવેલ ગંભીર બેદરકારી બદલ સીલ કરવા સાથે બિલ્ડર ડેવલપરને બાંધકામ સ્થળે બેદરકારીની વહીવટી ચાર્જ પેટે રૂ. ૨,૦૦,૦૦૦ ની દંડ તથા તેવાજ કારણોસર લેબર કોલોનીમાં ગંદકી બેદરકારી બદલ રૂ. ૫૦,૦૦૦ સાથે કુલ રૂ .૨,૫૦,૦૦૦ દંડ વહીવટી ચાર્જની વસુલાતની નોટીસ ઇશ્યુ કરવામાં આવી.ઉત્તર પશ્ચિમ ઝોન સો.વૈ.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગ પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો / ઇસમો તેમજ પેપરકપ , પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ સંગ્રહ ઉત્પાદન કરતાં એકમો, ડસ્ટબિન ન રાખતાં એકમોનું ચેકિંગ કરી સો.વે.મે. રૂલ્સ નું ઉલ્લઘન કરતાં એકમો/ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી.એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ અનુસારની કાર્યવાહી કરવામાં આવી રહેલ હોવા સાથે શહેરના નાગરીકોની જાહેર સુખાકારી અને સુવિધાઓમાં બાધારૂપ બનતાં અને સફાઈને અવરોધક બનતી પ્રવૃતિઓ કરનાર સામે પણ સખ્તાઇ થી પગલાં લેવામાં આવે છે. જે અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૪ ના 1 રોજ વ્હોટસ એપ મારફતે મળેલી ફરીયાદ સંદર્ભે મૌનિંગ રાઉન્ડમાં તપાસતા બોડકદેવ ખાતે રાજપથ કલબ પાછળ આવેલ DA Mart ની બાંધકામ સાઈટ માં દેખાતી સ્વચ્છતા ની અનિયમિતતાઓ તથા ન્યુસન્સ જણાઇ આવેલ. જેમાં (૧) આ સાઈટ પર તેઓના પોતાના કામદાર અને સ્ટાફના ઉભા કરેલ ટોઈલેટ બ્લોક તથા બાથરૂમનાં વપરાશી ગંદુ પાણી રાજપથં તરફ ના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં ખુલ્લામાં તે ગંદા પાણીનો નિકાલ કરી ગંદકી ફેલાવી મચ્છર જન્ય વાતાવરણ ઉભુ કરી પડોશમાં ન્યુસન્સ ફેલાવે છે. (૨) સાઈટમાં કામગીરી કરતા કામદારનાં કચરા તથા પાણી જેવાં સલામત નિકાલ બાબતે સાઇટ લેવલે કોઇ કાળજી લીધેલ નથી. (૩) બાંધકામ સાઈટ ઉપર કોઇ જવાબદાર માલિક મેનેજર એન્જિનિયર સુપરવાઇઝર કોઇના નામ નંબર કે રજા ચિઠ્ઠીની વિગતો પ્રદર્શિત કરેલ નથી.આ અભિગમ ધ્યાને આવતા બાંધકામની લેબર કોલોની કોલોની સાઇટ સાઇટ સ્વચ્છતા સ્વચ્છતા સ્કોડ સ્કોડ મારફતે મારફતે ત તપાસતા સ્થળ પર લેબર કોલોનીનાં ટોઇલેટ- બાથરૂમ સહિતનાં માળખાની ગંદકી વપરાયેલ પાણીનાં નિકાલનાં અભાવે ભરાઈ રહેતા ગંદા-ગંદકી સાથે મચ્છર જન્ય સ્થિતિ જણાતા આ ન્યુસન્સ બદલ પણ રૂ.૫૦,૦૦૦ ની વહિવટી ચાર્જ દંડની નોટીસ ઇસ્યુ કરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com