જુઓ વિડિયો, હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં 7 નાં મૃત્યુ, અમદાવાદ કુબેરનગરના રહીશો હોવાની પૃષ્ટિ

Spread the love

કાર પાછળથી ટ્રેઇલરમા ઘુસી છે, આ અકસ્માત ભયાવહ છે કે ઇનોવા અડધી થઈ ગઈ છે. સ્થળ ઉપર જ સાતના મોત છે. શામળાજી બોર્ડર- રાજસ્થાન હદમા આવેલી હોટેલ- રિસોર્ટથી આવતા હતા એટલે નશાખોરીની શંકા પણ સેવાઇ રહી છે. જેનુ સત્યાપન પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ પછી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com