બીસીસીઆઇ દ્વારા આયોજિત વુમન અંડર – 19 T- 20 ટ્રોફી 2024-25 માટે ગુજરાત  – અંડર-19 વુમન ટીમ જાહેર, કાલથી આઠ તારીખ દરમિયાન ચેન્નઈ ખાતે રમશે 

Spread the love

 

સંચિતા ચાંગલાની (C)

તા. ૨.૧૦.૨૦૨૪ થી ૮.૧૦.૨૦૨૪ દરમિયાન ચેન્નઈ ખાતે તમામ મેચો રમાશે

અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના માનદ સેક્રેટરી અનિલ પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બીસીસીઆઇ દ્વારા આયોજિત WOMEN UNDER – 19 T20 TROPHY 2024-25ની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે. જેને લઈને આજે ગુજરાત UNDER – 19 માટે  વુમન ટીમ જાહેર થઈ ચુકી છે.સંચિતા ચાંગલાની ની કપ્તાની હેઠળ ટીમ રમશે. આવતીકાલથી એટલે કે તા. ૨.૧૦.૨૦૨૪ થી ૮.૧૦.૨૦૨૪ દરમિયાન ચેન્નઈ ખાતે તમામ મેચો રમશે. આવતીકાલે પ્રથમ મેચ ગુજરાત અને બરોડા વચ્ચે રમાશે. અને છેલ્લી મેચ આઠમી ઓક્ટોબરે ગુજરાત અને બિહાર વચ્ચે રમાશે.

ગુજરાત U-19 વુમનની ટીમ

02-10-2024 – ગુજરાત VS બરોડા

04-10-2024 – ગુજરાત VS છત્તીસગઢ

06-10-2024 – ગુજરાત VS મિઝોરમ

08-10-2024 – ગુજરાત VS બિહાર

ટીમ ગુજરાત U-19 WOMEN

1.સંચિતા ચાંગલાની (C) 2. નિધિ દેસાઈ

3. શ્રેયા ખલાસી (WK) 4. અચ્છા પરમાર

5. દિયા જરીવાલા 6. ચાર્લી સોલંકી

7. પુષ્ટી નાડકર્ણી 8. હર્ષિતા યાદવ

9. જિયા જૈન 10. યશવી માલમ

11. વેનિશા ગજ્જર 12. શિવાની ગુપ્તા

13. દિયા વર્ધાની 14. ભૂમિ દવે

15. ગૌરી ગોયલ

સ્મૃતિ સિંહ (કોચ)

ફાલ્ગુની ચૌહાણ (કોચ)

પ્રિયંકા પટેલ (ટ્રેનર)

રિદ્ધિ મોવડિયા (ફિઝિયો)

રૂપલ ચોકશી (મેનેજર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com