બીસીસીઆઇ દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી U-૧૯ વન ડે ૨૦૨૪ -૨૫ માટે ગુજરાત U-૧૯ ટીમ જાહેર, તા. ૪ થી ૧૨ ઓક્ટો.દરમ્યાન પોંડિચેરી ખાતે રમાશે

Spread the love

 

તા. ૪ -૧૦-૨૦૨૪ થી ૧૨ -૧૦-૨૦૨૦૪ દરમ્યાન પોંડિચેરી ખાતે રમાશે

રુદ્ર એમ પટેલ (C)

અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી અનિલ પટેલે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બીસીસીઆઇ દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી U-૧૯ ૨૦૨૪ -૨૫ વન ડે મેચ  માટે  ગુજરાત U-૧૯ ટીમ જાહેર કરવામાં આવી છે. જે તા. ૪ -૧૦-૨૦૨૪ થી ૧૨ -૧૦-૨૦૨૦૪ દરમ્યાન પોંડિચેરી ખાતે રમાશે. 4 ઓક્ટોબર ના રોજ પ્રથમ મેચ ગુજરાત અને ઝારખંડ વચ્ચે રમાશે. 12મી ઓક્ટોબર ના રોજ ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાશે.

ગુજરાત U-19 ની ટીમ

૦૪ -૧૦-૨૦૨૪ – ગુજરાત vs ઝારખંડ

૦૬ -૧૦-૨૦૨૪ – ગુજરાત vs મણિપુર

૦૮ -૧૦-૨૦૨૪ – ગુજરાત vs હરિયાણા

૧૦ -૧૦-૨૦૨૪ – ગુજરાત vs ઉત્તર પ્રદેશ

૧૨ -૧૦-૨૦૨૪ – ગુજરાત vs દિલ્હી

ટીમ ગુજરાત U-19

1. રુદ્ર એમ પટેલ (C) 2. મલય શાહ

3. ક્રિશ ચૌહાણ 4. મૌલ્યરાજસિંહ વી ચાવડા

5. લવ પાધિયાર 6. નિશિત એ ગોહિલ

7. રુદ્ર એન પટેલ 8. પુરવ એમ પૂજારા (wk) 9. રુદ્ર પી પટેલ (wk)10. મીટ કે પટેલ

11. ખિલન એ પટેલ 12. જય એચ સોલંકી

13. કાવ્યા પટેલ 14. હેનીલ ડી પટેલ

15. વાસુ એસ દેવાણી 16. વ્રજ કે દેસાઈ

મિ. તેજસ વરસાણી (કોચ)

મિ. હેમ જોશીપુરા (કોચ)

મિ. કલ્પેશ પટેલ (કોચ)

મિ. અનુજ પંવાર (ટ્રેનર)

મિ. જીમી પટેલ (ફિઝિયો)

મિ. જીગ્નેશ પટેલ (વિડિયો એનાલિસ્ટ)

મિ. સંજય લિંબાચીયા (મેનેજર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com