મહિલા જીમમાં સાડી સાથે બ્લાઉઝનાં બદલે બ્રા પહેરી, જુઓ વિડીયો…

Spread the love

અમુક મહિલાઓ નવું કરવા માટે જાણીતી હોય છે અને તેઓ અવનવી રીતે લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. હવે જિમમાં કસરત કરવાની હોય તો લૂઝ કે હરીફરી શકે તેવા કપડાં પહેરવાના હોય છે પરંતુ એક સન્નારીએ તો જિમમાં પણ કંઈક નવું કરવાનું વિચાર્યું અને કડક સાડી પહેરીને જિમમાં વર્કઆઉટ કરવા માટે પહોંચી હતી.

https://www.instagram.com/reel/C_FDwu8ovtK/?igsh=MWdzcnAxeGRqdmo1cA==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *