બીસીસીઆઇ દ્વારા આયોજિત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ૨૦૨૪ -૨૫ માટે ગુજરાત રણજી ટ્રોફી ટીમ જાહેર,તા. ૧૧ -૧૦-૨૦૨૪ થી હૈદરાબાદ ખાતે રમશે         

Spread the love

અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે બીસીસીઆઇ દ્વારા આયોજિત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ૨૦૨૪ -૨૫ માટે ગુજરાત રણજી ટ્રોફી ટીમ જાહેર થયેલ છે જે તા. ૧૧ -૧૦-૨૦૨૪ થી હૈદરાબાદ ખાતે રમશે.

ગુજરાત રણજી ટ્રોફી ટીમ ૨૦૨૪-૨૫

1. પ્રિયાંક પંચાલ

2. ચિંતન ગજા (C)

3. ઉમંગ રોહિતકુમાર (VC )

4. ઉર્વીલ પટેલ (WK )

5. હેત પટેલ (WK)

6. જયમીત પટેલ

7. ઋષિ પટેલ

8. અરઝાન નાગવાસવાલ

9. તેજસ પટેલ

10. રિંકેશ વાઘેલા

11.સિદ્ધાર્થ દેસાઈ

12. મનન હિંગરાજીયા

13. પ્રિયજિત જાડેજા

14. ક્ષિતિજ પટેલ

15. આર્ય દેસાઈ

16. વિશાલ જયસ્વાલ

રમેશ પોવાર (મુખ્ય કોચ)

પલ્લવ વોરા (ફિલ્ડિંગ કોચ) પિંકેશ બારોટ (ફિઝિયો)

રાજદીપ બારડ (એસ એન્ડ સી)

પ્રદિપ ચંપાવત (વિડિયો એનાલિસ્ટ) મેનેજર – સુનિલ શાહ

ગુજરાત રણજી ટ્રોફીની ટીમ નીચે મુજબ તમામ મેચ રમશે

૧૧-૧૦-૨૦૨૪ ગુજરાત vs હૈદરાબાદ at હૈદરાબાદ

૧૮-૧૦-૨૦૨૪ ગુજરાત vs આંધ્ર પ્રદેશ at અમદાવાદ

૨૬-૧૦-૨૦૨૪ ગુજરાત vs રાજસ્થાન at જયપુર

૦૬-૧૧-૨૦૨૪ ગુજરાત vs પોંડિચેરી at અમદાવાદ

૧૩-૧૧-૨૦૨૪ ગુજરાત vs વિદર્ભ at નાગપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com