નવરાત્રીમાં બ્યુટી પાર્લર વાળાઓને તડાકો પડ્યો, એમ્બેસટર ઓડી બની ગઈ,

Spread the love

નવરાત્રીમાં ખર્ચા પર ખર્ચા, ચણીયા ચોળી થી લઈને હવે મોંઘાદાટ ખર્ચા બ્યુટી પાર્લરના થઈ ગયા છે ત્યારે મોટા ઉપર મોટા લપેટા લગાવીને રોજ હજારોના ખર્ચના ખાડામાં ઉતર્યા બાદ કહે કે ઘરમાં પૂરું થતું નથી ત્યારે ઘરમાં ગાલ પર લગાવવાના પાવડરના ડબ્બા જે ત્રણ મહિના ચાલતા હતા તે દસ દિવસમાં પૂરા થઈ ગયા મોઢા ઉપર લગાવવાની ક્રિમો તો દસ દિવસમાં જ ચાર ખાલી કરી નાખી ત્યારે આ બધું એમ્બેસેડરમાંથી બોડી બનવા દેખાદેખીમાં ધમાકા થઈ ગયા છે જૂની અંબે સરકારની કોઈ પૂછતું ન હતું આજે એમ્બેસેડરમાંથી લપેટા લગાવીને લગાવીને ઓડી બનવા બ્યુટી પાર્લરમાં ડોટ મૂકી છે બાકી ₹50 ની વસ્તુ જાય અને લેવાના 1,000 થી 1,500 ત્યારે બ્યુટી પાર્લર ધારકોને કડાકો પડી ગયો છે પહેલીવાર આટલી બધી એમ્બેસેડરો બોડી બનવા આવી હોય તેવું સંચાલક જણાવતા હતા,

બોક્સ

નવરાત્રીમાં મોઢા ઉપર લગાવવાની ક્રીમો અત્તર સ્પ્રે પાવડરની માંગ વધી ત્રણ મહિના ચાલતા પાવડરના ડબ્બા અને ક્રીમના લપેટા અને આપેલા લગાવી હોય તેવી બ્યુટી પાર્લર પણ વેઇટિંગ થઈ ગયા છે

બ્યુટી પાર્લર એ રાતોરાત ભાવ પણ વધારી દીધા કોસ્મેટિક ચીજ વસ્તુઓ જે લાંબો સમય ચાલતી હતી તે દસ દિવસમાં પૂરી થઈ ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com