રાજ્યમાં રોડ રસ્તા મોટાભાગના તૂટી જવાનું કારણ વાહનો તથા કામમાં તકલાદી પણ કહી શકાય કેરી બિલ્ડરો દ્વારા નવી સ્કીમો લાવે ત્યારે રહેલા વિસ્તારોનો ઘણીવાર વિકાસનો ખો નીકળી જાય ત્યારે આ વિકાસના ખોમાં ઘણીવાર રહીશોને જ થવાનું આવે છે ત્યારે gj 18 ના નવા સીમાંકન વિસ્તારો એવા પીડીપીયુ રોડ પર નવી નવી સ્કીમો ચાલુ જ છે ત્યારે ખેતરોમાં માટી પાથરીને રોડ રસ્તા પર ગમે ત્યાં નાખી દેતા કોન્ટ્રાક્ટરોને કારણે લોકો તોળાં પોકારી ગયા છે
કમિશનરથી લઈને મેયર સુધી રજૂઆત કરવામાં આવે પણ બિલ્ડરો કે હાથ લંબે હોતે હૈ તેવો ગાંઠ સર્જાયો છે તસવીરમાં રોડ રસ્તા પર ખેતરની માટી પાસે જતા રોડ ઉપર ગાયબ થઈ ગયો છે અને વરસાદ આવે ત્યારે વાહન સ્લીપ ખાઈ જવાના પણ બનાવ બની રહ્યા છે ત્યારે જવાબદારી કોની ક્યારે પીળી પીળું રોડ પાસે આવેલા વોર્ડ નંબર 10 ના જોગણી માતાના મંદિરના ખૂણા ઉપર જમણી તથા ડાબી બાજુના મેઇન રોડ ઉપર વાહન કઈ રીતે ચલાવવું રોડ જ ગાયબ થઈ ગયો છે ત્યારે રહીશોની અવાજ જુનો બાકી ટેક્સ રહીશો ભરે છે ત્યારે બિલ્ડર હોકે હાથ લંબે હોતે હૈ,
બોક્સ
શહેરમાં દોડી રસ્તા મોટાભાગના તૂટી જવાના કારણોમાં નવી સ્કીમો બિલ્ડરો લોન્ચ કરે અને ભલે પછી નવા રોડ બન્યા હોય લ*** મારા બાપનો હોય તેમ ગમે ત્યાં ખેતરમાં રોડ ઉપર માટી પાથરી દેતા વરસાદમાં રોડ રસ્તા ગાયબ થઈ ગયા કોઈને વાગે પડે તો કોનો બાપ દવાખાને લઈ જશે અને ખર્ચના ખાડામાં ઉતરશે તો પડશે કોણ બિલ્ડર દ્વારા રોડ રસ્તા ખેતરમાં પાછળની માટી બાદ બિલ્ડર ની જવાબદારી નહીં કેમ નહીં રહીશો નવી સ્કીમોના કારણે ગયા છે કરોડોનું મકાન માં રહેનારા ચોપડામાં રહેતા લોકો ને શાંતિ હોવાનું કહી રહ્યા છે