હાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે. લોકોને વાયરલ થવાનું ભૂત ચડ્યું છે. સૌ કોઈ વાયરલ થવા માટે સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો અપલોડ કરતા હોય છે. તો વર કન્યાઓ શું કામ આ માટે પાછળ રહી જાય. જો કે વર કન્યા પોતાના લગ્નનો વીડિયો તો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે, પણ સુહાગરાતના વીડિયો ક્યારેય નથી અપલોડ કરતા.
https://www.instagram.com/reel/Cn1ND-mJxjJ/?igsh=MWk4YzRyd2RheHg0bQ==
પણ એક કપલે તો હદ પાર કરી દીધી છે. તેમણે સુહાગરાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી લીધો છે.
લગ્ન બાદ નવા પરણીને આવેલા વર કન્યાની સુહાગરાતનો વીડિયો હાલમાં ચર્ચામાં છે. આ વાયરલ વીડિયો અત્યાર સુધીમાં કેટલાય લોકો જોઈ ચૂક્યા છે. તો વળી અમુક લોકોએ તો આ વીડિયો શેર પણ કર્યો છે. વીડિયોમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જો કે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “ઉમ્મીદ અને હકીકત…”
આ વીડિયો જે વાયરલ થયો છે તે સુહાગરાત પર શૂટ કર્યો છે. વરરાજો પોતાની નવી દુલ્હનને લગ્નમાં પહેરેલા નવા ઘરેણાં કાઢવામાં મદદ કરી રહ્યો છે. દુલ્હન રોમેન્ટિક મૂડમાં વરરાજાને ચુંબન કરે છે. ત્યાર બાદ વર કન્યા એકબીજાને પ્રેમ કરે છે. નવ વિવાહિત કપલ સુહાગરાતનો આ વીડિયો કેમેરામાં કેદ કરે છે અને બાદમાં તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
આપને જણાવી દઈએ કે, હાલમાં કપલની સુહાગરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. હાલના દિવસોમાં આ પ્રકારના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કેટલાય વીડિયોમાં કપલ હદ પાર કરતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આવા વીડિયો જોઈને ભડકી રહ્યા છે. હાલમાં લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર અશ્લીલતા વધી રહી છે.