ભારતનું અર્થતંત્ર ડફાક-ડફાક, ખટાક-ખટાક નહીં, હવે ટન ટનાટન ટન દોડશે, વાંચો અહેવાલ

Spread the love

ભારતને આપણા વડવાઓ કહેતા હતા કે “ભારત સોને કી ચીડિયા’ છે ત્યારે આવનારા વર્ષોમાં ભારત જોરદાર પ્રગતિના પંથે હશે, કોઈ રોકી શકશે નહીં. આટલા વર્ષોમાં દેશમાં પ્રથમ એવા પીએમ નરેન્દ્ર મોદી કહી શકાય કે હવે બીજા દેશો ભારતને માનપાન સાથે ભારતને સમાધાન કરાવવા હાજી હજુરીયા કરી રહ્યા છે દેશની વસ્તી વધી ત્યારે હવે આવનારા વર્ષોમાં ભૂરીયા-મૂરીયો પણ ભારતમાં આવવા અને રહેવા માટે વીઝાની લાઈનમાં ઊભા હશે કેનેડાથી લઈને વિદેશ ગયેલા અને અમેરિકાનું પેલું લગાડનારા અનેક લોકોને પીએમ મોદી ભારતનું ઘેલું લગાડો, અનેક વિદેશ ગયેલા પાછા આવશે, અર્થતંત્ર યુદ્ધ બંધ થાય એટલે લોખંડ સિમેન્ટથી લઈને નવી રોજગારી સાથે મોટું સર્જનહાર ભારત બનવાનું છે કાર્યો માલ ભારત પાસે સોનાની ખાણ છે ભારતીય વેપાર જગત આગામી ૧૦ વર્ષમાં દેશમાં મોટાપાયે રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. S&P ગ્લોબલના એક રિપોર્ટ અનુસાર,છલ્લા ૧૦ વર્ષમાં દેશમાં જેટલું રોકાણ કર્યું છે તેના કરતાં ઇન્ડસ્ટ્રી આગામી ૧૦ વર્ષમાં ૩ ગણી રકમનું રોકાણ કરશે. ગ્લોબલ રેટિંગ એજન્સીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે દેશનું કોર્પોરેટ સેક્ટર આગામી ૧૦ વર્ષમાં લગભગ ૮૦૦ અબજ ડોલર એટલે કે લગભગ ૨૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં આટલું મોટું રોકાણ આવવાથી, વિવિધતાના વિકાસ અને પ્રોત્સાહનના મજબૂત

સંકેતો છે. S&P ગ્લોબલ રેટિંગ્સ મુજબ, કુલ રોકાણના લગભગ ૪૦ ટકા નવા અને ઉભરતા સેક્ટર્સ જેવા કે ગ્રીન હાઈડ્રોજન, સ્વચ્છ ઊર્જા, ઉયન, સેમિકન્ડક્ટર, ઇલેકિટ્રક વાહનો અને ડેટા સેન્ટર્સ પર ખર્ચવામાં આવશે. આ કંપનીઓને ફાયદો થરો વેદાંતા, ટાટા, અદાણી, રિલાયન્સ અને નજીઉં સુપો આ રોકાણ યોજનામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આગામી દાયકામાં આ નવા ઉભરતા વિસ્તારોમાં ૩૫૦ અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કેટલાક મોટા ગ્રુપો નવા બિઝનેસ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ ઘણા ગ્રુપો તેમના સ્થાપિત બિઝનેસમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. તેમનો ધ્યેય તેમના વ્યવસાયનું કદ વધારવા અનેનફો વધારવાનો છે. રિપોર્ટ અનુસાર, બિરલા, મહિન્દ્રા, હિન્દુજા, હીરો, ITC, બજાજ અને મુરુગપ્પા ગ્રૂપ જેવી કંપનીઓ, જેઓ તેમની પરંપરાગત વૃદ્ધિની વ્યૂહરચના માટે જાણીતી છે, તેમનો અંદાજ જાળવી રાખશે. જી.ગ્લોબલ રેટિંગ્સનો અંદાજ છે કે આગામી દસ વર્ષમાં વર્તમાન બિઝનેસમાં રોકાણ ઈ૪૦૦ બિલિયન અને ઈ૫૦૦બિલિયનની વચ્ચે પહોંચી શકે છે. ભારત ઝડપી વિકાસશીલ દેશ છે આ કંપનીઓએ છેલ્લા બે વર્ષથી તેમના રોકાણની ગતિ જાળવી રાખી છે. આ વિશાળ મૂડીરોકાણ ભારતીય કંપનીઓને સુવર્ણ તક પૂરી પાડશે અને માત્ર ઉદ્યોગોને જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવશે.ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્રછે. સ્વાભાવિક છે કે જ્યારે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે ત્યારે લોકોનું જીવનધોરણ સુધરશે અને તેમની આવકમાં પણ વધારો થશે. દરેક વ્યક્તિ અર્થતંત્રને આગળ વધારવામાં ફાળો આપે છે. ફેક્ટરીઓ માલ બનાવે છે અને લોકો તેને ખરીદે છે. આ બધાની અસરને કારણે અર્થવ્યવસ્થા સતત વધતી જાય છે અને આ સિલસિલો ચાલુ રહે છે તેમ લોકોના ખિસ્સામાં વધુ પૈસા પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com