પહેલાં પ્રેમિકા સાથે સેકસ અને પછી મર્ડર,.. જાણો આખી કહાની..

Spread the love

પ્રણયત્રિકોણમાં સેક્સ અને મર્ડરનો એક કંપાવનારો બનાવ સામે આવ્યો છે. યુપીના કાનપુરમાં માથાફરેલા એક પ્રેમીએ હોટલમાં બોલાવીને પહેલા પ્રેમિકા સાથે સેક્સ માણ્યું અને ત્યાર બાદ તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. પીડિતા બીસીએમાં ભણતી હતી, હત્યા પહેલા આરોપીએ તેની પ્રેમિકા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ તેના મિત્રને ફોન કરીને યુવતીના પરિવારને હોટલમાં પડેલી લાશ વિશે જણાવવાનું કહ્યું હતું.

આ પછી હત્યારો જાતે પોલીસમાં હાજર થઈને હત્યાનો ગુનો કબુલી લીધો હતો.પ્રેમિકાની હત્યા બાદ આરોપી આપઘાત કરવા માટે રેલવેના પાટા પર ગયો હતો પરંતુ ટ્રેન આવતી જોઈને તેની હિંમત ન ચાલી અને પછી ઘેર આવીને માતાને જાણ કરી હતી.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રદીપ સિંહે તેને જોયો તો તેણે તેને બોલાવ્યો અને આવવાનું કારણ પૂછ્યું. પાગલ બોલ્યો, સાહેબ મેં મારી ગર્લફ્રેન્ડને મારી નાખી છે. હું પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા આવ્યો છું. તેણે પોતાની ઓળખ પ્રિયાંશુ તિવારી તરીકે આપી હતી, પોલીસે તરત જ તેને કસ્ટડીમાં લીધો હતો. આરોપી પ્રિયાંશુ તિવારીએ જણાવ્યું કે તે બીસીએનો અભ્યાસ કરતી 22 વર્ષની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. શનિવારે તે તેની ગર્લફ્રેન્ડને બિરહાના રોડ, ફીલખાના પર સ્થિત હોટેલ ગગન સાગરમાં લઈ ગયો હતો. તેણે હોટલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી પેપર કટીંગ બ્લેડ વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ એવો ખુલાસો કર્યો કે સંબંધ દરમિયાન પ્રેમિકાના ફોન પર કોઈનો ફોન આવ્યો હતો અને પૂછવામાં આવતાં તેણે વાતને ટાળી હતી આથી પ્રેમીની શંકા વધારે મજબૂત બની અને તેણે તરત જ તેની હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com