72 માં પ્રજાસત્તાક પર્વ ની રાજયકક્ષા ની ઉજવણી ગુજરાત ના પૂર્વ દરવાજા ગણાતા દાહોદ જિલ્લામાં કરવા માં આવી તે પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી એ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું અને પરેડ માર્ચ પાસ્ટ ની સલામી ઝીલી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજ્યપાલશ્રી સાથે જોડાઈ ને રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી..