IPS અધિકારીનું દર્દ છલકાયું, સમાજસેવાના માર્ગે અનેક વિદ્યાર્થીઓની ઉન્નતિ એ જ મારો લક્ષ્ય
દેશમાં ઘણા એવા IAS, IPS અધિકારીઓ છે જેઓ અગાઉ પોસ્ટિંગ નવી મેળવી ત્યારે જે પરિસ્થિતિ જોઈ હતી તે સ્થિતિને પહોંચી વળવા અને અનેક છેવાડાના ગામોથી લઈને શહેરમાં પણ કર્તવ્ય બતાવનારા યુવાનો યુવતીઓ છે, મોંઘુ શિક્ષણ કોઈ રાહ બતાવનાર નહીં, ત્યારે આ બધા ભટ્ટ…..ને દૂર કરશે અભય.., હા IPS અભય ચુડાસમા શિક્ષણ ક્ષેત્રે જે યુવાનો કારકિર્દીમાં આગળ વધવા માંગે છે તે તમામ સમાજના જે શિક્ષણથી લઈને અનેક જરૂરિયાતોથી વંચિત છે તેમનો વંચિતો વિકાસ કરવા મેદાને ઉતરવાના છે, ત્યારે “સોને કી ચીડિયા” આ દેશને લોકો કરી રહ્યા છે, ત્યારે આવા અનેક નવ યુવાનો જેવો ભણતર પછી “કર્તવ્ય” બતાવી શકે તેવા યુવાનોના શોધી શોધીને પણ 2036માં યોજાઇ રહેલ ઓલમ્પિકથી લઈને ભણતરમાં હોશિયાર હોય તેવા યુવાનોના દેને સિદ્ધ પાર પાડવા અભય પોતે છેવાડાના ગામો ખૂંદશે છે ત્યારે પોતે રાજકારણમાં આવવાના નથી,
“નિવૃત્તિ બાદ હું સમાજસેવામાં..
ભારતને “સોને કી ચીડિયા” કહેવામાં આવે છે, ત્યારે હવે ડિજિટલ યુગના કારણે અને કર્તવ્યો બતાવનારા ગોતી ગોતીને કંચા કાઢવાના છે, 2036 માં ઓલમ્પિક ઉજવવાની છે, ત્યારે ભારતનું પરફોર્મન્સ જોર હશે છેવાડાના માનવી સુધી અભય પહોંચવા માંગે છે, જે જરૂરિયાત ભયની છે તે ભય અભય દૂર કરશે,