ભોલે દ્વારા ત્રીજી આંખ ખોલી, શાંત શંકર ત્રીજા નેત્ર સાથે ગર્જ્યા, સમાજને સાચી હકીકતથી વાકેફ કર્યા
વિધાનસભા ના અધ્યક્ષશંકર ચૌધરીએ વાવ ખાતે સમાજને એક રૂપ થઈને અનેક પ્રશ્નો હતા તેનાથી વાકેફ કર્યા હતા, ઓછું બોલવા વાળા આજે શંકરે ત્રીજું નેત્ર ખોલીને સાચી દિશા બતાવવા પ્રયત્ન કર્યા હતા, રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે વાવમાં ભાજપના સમર્થનમાં ચૌધરી સમાજે સંમેલન યોજયું છે અને તેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટા નિવેદનો આપ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું કે વાતો બધા એ કરી પણ શૂર એક જ છે. શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે બધી વાતની ચર્ચાનો અંત એક જ છે, કોઈને જીતાડવા માટે આ થયું છે.ટિકિટ મળી હોય તો સામેથી પણ મતની જરૂર પડે, હું અહીં જીત્યો ત્યારે ૪૦ હજાર મત ઠાકોરના મળ્યા હતા. ભાજપને ઠાકોર સમાજે વોટ આપ્યા છે. આ શું કામ કરે છે શું તકલીફ છે? આ પ્લાનિંગ કોંગ્રેસનું છે. મહિના પહેલાથી આ પ્લાનિંગ હતું. એમણે મને કહ્યું કે હું ફોર્મ પાછું ખેંચી લઈશ.વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે અમે નક્કી કર્યું હતું કે બેંક વાળું આપી દઈએ, CM સાથે અમે વાત કરી કે સમાજમાં અમે એક રહીએ પણ રાતમર્મા શું થયું ફોર્મ પાછું ના બેચ્યું, શંકર ચૌધરીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે આવે તો કહી દે જો કે જમવા આવો વોટની વાત રેવા દો. આદરમિયાન બ્રાહ્મણ સમાજ જાગૃત થઈ ના પો વિસ્તારમાંથી et Nમના બે લબા મુધિયયા ગયો હતો, એમણે કહ્યું કે એકપણ વોટ બગાડવા દેતા નહીં. લુણીના હરજીભાઈ કોના માણસ, કોના ટેકામાં હતા? દાંતામાં એક મહિનો કામ કર્યું હતું. ત્યારે ખોટું દેખાતું, સમાજને વિભાજિત કરીને આ રીતે ચાલે નહીં. અમે છદ્રષ્ઠના ચેરમેન બનાવ્યા અને ૨-૩ વાર મદદ કરી, ૩ વખતનો નિયમ આવ્યો હતો, એમાં પણ કહ્યું કે મારી પત્નીને બનાવો એમાં પણ હા પાડી. અહીં આવે ત્યારે સમાજની વાત કરે છે. વધારે આકરા પ્રહાર કરતા શંકર ચૌધરીએ કહ્યું કે ભરતી કરવાની આવી તો કોને લીધા? પણ એક જ કુટુંબના મારે કશું કહેવું નથી. માવજીભાઈ માટે નેગેટિવ બોલવાનું નથી નક્કી કર્યું, તમે ૭ વખત ચૂંટણી લડ્યા ૧ વખત જીત્યા પણ ભાકીમાં તમે બીજાને હરાવવા ચૂંટણી લડ્યા હતા. આકરા સવાલો કરતા શંકર ચૌધરીએ કહ્યુંકે કોઈ પૈસા આપે એટલે સમાજને વેચી નાખવાનો? સમાજને બરોબર વેચી નાખે 5 of 8 IPS দি આ કહ્યું હિત છે?’ આ પડયંત્ર છે જાગી જાઓ જાહેરમાં કહું છું, નહીં જાગો તો પછી કોઈ નહીં વર્ષ, તેને માત્ર ૨પ હજાર વોટ લેવા છે, એને માત્ર ચૌધરી સમાજના વોટ લેવા છે. જો તેમને બીજા વોટ લેવા હોત તો બીજા સમાજની મિટિંગ કરતા પણ માત્ર સમાજના વોટ લઈને કોંગ્રેસને જીતાડવા છે. ત્યાં બેઠેલા સૂચના આપે એટલું જ એ કરે છે, એક કાંકરે ઘણા પંખી એને મારવા છે, સમાજને સત્તાથી દુર કરવાનો આ ખેલ છે. તમે અમારી વાત માનો છો એટલે અમે ત્યાં કહી શકીએ, આવતીકાલ નવો વિસ્તાર ભનશે તો કોણ લડશે? ત્યારે બીજા સમાજના વોટ નહીં મળે તેવુ શંકર ચૌધરીએ કહ્યું હતું. લાઈનબોર્ડ ચૂકવા નાન પ્રચારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, અલ્પેશજી ઠાકોર દ્વારા ગામેગામ ખાટલા બેઠકો બાદ તેજી લાવી દીધી હતી, હવે ઓછું બોલતા શંકર ચૌધરી દ્વારા ત્રીજું નેત્ર ખોલતા અને સાચી દિશા બતાવતા પ્રચારમાં ભાજપને બળ મળ્યું છે, બનાસકાંઠામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે જે કામ શંકર ચૌધરીએ કર્યા હતા તે સૌ વાકેફ છે, દિશા બદલાતા શંકર પોતે મેદાને ઉતરીને સમાજને સાચી રાહ બતાવવા સંમેલનમાં ગર્યા હતા
બોક્સ
પ્રચારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, અલ્પેશજી ઠાકોર દ્વારા ગામેગામ ખાટલા બેઠકો બાદ તેજી લાવી દીધી હતી, હવે ઓછું બોલતા શંકર ચૌધરી દ્વારા ત્રીજું નેત્ર ખોલતા અને સાચી દિશા બતાવતા પ્રચારમાં ભાજપને બળ મળ્યું છે, બનાસકાંઠામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે જે કામ શંકર ચૌધરીએ કર્યા હતા તે સૌ વાકેફ છે દિશા બદલાતા શંકર પોતે મેદાને ઉતરીને સમાજને સાચી રાહ બતાવવા સંમેલનમાં ગરજ્યા હતા