રાજ્યમાં ઘણા જેવા અધિકારીઓ છે, જેઓ રીટાયર્ડ પહેલા અને પછી સેવાઓ કરતા હોય છે, રાજપુત સમાજના યુવાનો યુવતીઓ ભણીને સારી પોસ્ટ પર જાય, કુરિવાજો દૂર થાય, તે માટે સરાહનીય પ્રયાસો કર્યા છે અને સફળ થયા છે, ત્યારે રાજપૂત સમાજનું ગ્રોથ એન્જિનને ધક્કો મારવા આઇપીએસ એવા સિધ્ધરાજ ભાટીની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે, સમાજથી લઈને અનેક જરૂરિયાત મંદો માટે સેવા આપતા ભાટી પોતે પાટી લઈને શિક્ષણમાં આંટી મારે તો નવાઈ નહીં, નામ સિદ્ધરાજ, જેથી સમાજ પ્રત્યે એક ધ્યેય સાથે સિદ્ધ ન થાય ત્યાં સુધી દોડતા રહે તેવા સિદ્ધરાજ કહી શકાય