મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કોરોના પોઝિટિવ આવતા દાખલ ,

Spread the love

Image result for વિજય રૂપાણી

            માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીને થાક શારીરિક નબળાઈને કારણે ગઈકાલે વડોદરામાં ચક્કર આવ્યા હતા ત્યાર પછી તેઓની રાત્રે યુ.એન મેતા હાર્ટ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તે પછી બધા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નોર્મલ હતા તેઓ નો પુરુ નામ માટેનું ટેસ્ટ પણ રાત્રે લેવામાં આવ્યો હતો જેમાં તેમનું આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તેથી તેઓને સારવાર માટે યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ માં દાખલ કરેલા છે તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમનો રિપોર્ટ ઓક્સિજન સેન્ચ્યુરીરેશન નોર્મલ છે અને અત્યારે તેઓની પરિસ્થિતિ કાબુ હેઠળ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *