કેન્દ્રીય શાળામાં એડમિશન અપાવનારા રૂપાણી માટે આ બાળક ખબર કાઢવા દોડ્યું

Spread the love

      સતત 20 કલાકથી વધારે કામ કનારા અને ઉજાગરા કરનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અનેક અ ઐતિહાસીક નિર્ણયો લીધા છે ત્યારે વડોદરાની સભામાં તબિયત લખાતા આજના તેઓના તમામ કાર્યક્રમો અને મુલાકાતો રદ કરવામાં આવી છે ત્યારે સીએમ રૂપાણીનું સૌથી નાનો પ્રસંશંક આવ્યો ખબર કાઢવા પહોંચ્યો હતો

    વિવેક દાસ નામના બાળક પીએમની ખબર કાઢવા યુ .એન .મહેતા હોસ્પિટલ પહોંચ્યો હતો વિવેક ની બેન ના કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે પીએમ ને રજૂઆત કરી હતી સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની રજૂઆત કરતાં બાળકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું

પોલીસ protocol અંતર્ગત બાળકને કેમ્પસમાં પ્રવેશ આપા નથી આવ્યું સીએમ બાળકને છોટુ નામથી ઓળખતા હોવાનું બાળક નો દાવો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com