અમદાવાદ
તારીખ 01/02/2025 શ્રી પદ્મશાલી જ્ઞાતિ સમાજ દ્વારા *કુળદેવ અષ્ટ ચિરંજીવી શ્રી માર્કન્ડેય મહામુનિ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા, બાઇક રેલી કાર્યક્રમ** તમામ 4500 થી વધુ જ્ઞાતી બંધુ (૪૫૦ થી વધુ બાઇક અને અન્ય વાહન દ્વારા), આવ્યા અને સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી અને સર્વે સમાજ, સંસ્થા અને સમાજિક , રાજકીય આગેવાનો સહિત તમામ આમંત્રિત વિશેષ મહેમાનો અને બંધુશ્રીની ઉપસ્થિતિ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય સફળતા માટે સહકાર બદલ સંસ્થાના ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટીઓ, માર્ગદર્શકો, ચૌધરી શ્રી, મહિલા અને યુવક મંડળ અને દાતા શ્રીનો આભાર અને અભિનંદન.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ, શ્રી દિનેશ સિંહ કુશવાહા જી (ધારાસભ્ય શ્રી બાપુનગર વિધાનસભા), શ્રી ભાસ્કર ભાઈ ભટ્ટ (પૂર્વ ભાજપ પક્ષના નેતા) , શ્રી હસમુખ સોની જી, શ્રી જયશ્રી બેન દાસરી (કોર્પોરેટર), શ્રી સરોજ બેન સોલંકી (કોર્પોરેટર), ઉપસ્થિતિ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય સફળતા મેળવી.