દાદાની આઈડિયા જુઓ, પ્લાસ્ટિકને હટાવવા અને કપડાની થેલી વાપરવા આગળ આવો

Spread the love

 

જુઓ દાદા @kantilalbhut ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે, આપણે નવી જનરેશનને જરૂર છે “ આ સમજવાની કે કુદરતી અને ઓર્ગેનિકનો શું ફાયદો છે”. બાકી વધુ કહી ના શકાય, સરકાર ધ્યાન આપે, અને માણસોએ સમજવું જોઈએ -એ પણ જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *