કોઈ કર્મચારીનું નિધન થશે તો તેના પરિવારજનોને 14 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે : રાજ્ય સરકારનો નિર્ણય

Spread the love

 

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  રાજ્ય સરકાર દ્વારા  ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક સહાય પેકેજમાં વધારો કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારોના નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.

CM Bhupendra Patel to meet govt, industry representatives to promote Vibrant Gujarat Global Summit | Gandhinagar News - The Indian Express

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે.

One week of Bhupendra Patel as Gujarat CM: Govt hits ground running to woo voters | Gandhinagar News - The Indian Express

રાજ્ય સરકારે ચાલુ ફરજ દરમિયાન નિધન પામતા કર્મચારીઓના પરિવારજનોને ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થશે તો તેના પરિવારજનોને 14 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે.

Minister Harsh Sanghvi Provides Clarity on Timing of Police Recruitment during Rajkot Visit | Loktej Rajkot News - Loktej English

વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું- રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું જો ફરજ દરમિયાન નિધન થાય તો તેમના પરિવારજનોને પહેલા 4થી 6 લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકારે આ સહાયમાં હવે આઠ લાખ રૂપિયા જેટલો વધારો કર્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.