પેથાપુર થી વિજાપુર હાઈવે ફતેપુરા નજીક હાઈવે ઉપર ઇકો અને આઇસર નું મોટું એકસીડન્ટ થતા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર મહાનગરપાલિકા ના મહામંત્રી ખૂબ જ સેવા આપી અને તાત્કાલિક 108 બોલાવી ઈજાગ્રસ્તને એમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી અને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રયત્ન કર્યો હતો, અગાઉ કોરોનાની મહામારી માં ધમભાની અનેક કામગીરી રહી છે, ત્યારે ગામમાં ધમા, રમા, અને કમા એ ધૂમ મચાવી છે