RTI તોડબાજો ખંડણીખોરનો મુદ્દો વિધાનસભામાં ગાજે તો નવાઈ નહીં, અનેક ધારાસભ્યને મળેલી ફરિયાદોના પગલે સરકાર હવે કડક હાથે કામ લેવા તત્પર બનશે

Spread the love

૧૮૧ ધારાસભ્યો માંથી મોટાભાગના એમએલએ ને નગરસેવકો, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા માહિતી તોડબાજોની ફરિયાદોના થપ્પા

 

 

સુરત

રાજ્યમાં સુરતની ઘટના ભાદ અનેક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી, ભુસ્તર શાખાની કચેરીએ આરટીઆઈ તોડબાજોની ટોળકી વધી ગઈ છે. ત્યારે પત્રકારના સ્વાંગમાં હવે આરટીઆઇની માહિતી મેળવીને તોડ કરતાં તત્વો અનેક બિલ્ડરો અધિકારીઓ કમર્ચારીઓ રહીશોને હેરાન પરેશાન કરી રહ્યા છે વેપારીઓના પણ તોડ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પણીવાર મોટાભાગના લોકો બીકના માર્યા કરિયાદ કરવાનું ટાળે છે, ત્યારે ભીજું કે અધિકારીઓ પણ આવા તોડબાજોને પ્રોત્સાહન સામે જ અધિકારીને પ્રમોશન કે બદલી થઈ હોય તો તેને પાડવા તેની પણ આરટીઆઈ કરાવતા હોય છે. આ આરટીઆઈમાં હવે પર્સનલ માહિતીઓ માંગનારા પણ વધી ગયા છે, ત્યારે આરટીઆઈનું મુખ્ય કચેરી જે ગાંધીનગર સ્થિત છે ત્યાં અપીલના પણ ઢગલા છે ટૂંકો ભરી જાય તેટલી આરટીઆઈ પેનિંગ છે, રાજ્યના ૧૮૧ ધારાસભ્યોમાંથી સૌથી વધારે મહાનગરપાલિકા સ્થિત હોય તેમાં સૌથી વધારે આરટીઆઈ તોડભાજોએ કબજો જમાવતા અનેક લોકોને પરેશાન કરતા હોવાનું માલુમ પડતા ધારાસભ્ય સુધી ફરિયાદોના ઢગ ખડકાયા છે. ત્યારે ચાલુ વિધાનસભામાં આ પ્રશ્ન ચચાર્યો તો નવાઈ નહીં, આરટીઆઈ માંગવાનો સૌને હક છે, પણ પર્સનલ માહિતી માગીને આરટીઆઈને ઇમ બનાવી દેનારા ૭૦% લોકો આ પંપામાં ઝપલાવ્યું છે, આના કારણે ઘણા મોટાભાગના અધિકારી, કમચારીઓએ વૃજિ થઈ લીધું છે. ઘણાને તો ધમકી તથા બ્લેકમેલિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતની ઘટના બાદ આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, ધારાસભ્ય સુરતના અરવિંદ રાણા થી લઈને અમદાવાદના અમિત ઠાકરે પણ આ મુદ્દો સંકલન બેઠકમાં ઉછાળ્યો હતો, આરટીઆઈની માહિતીની જરૂર હોય તો કરો પણ આરટીઓના નામે એવી દુકાનો સાથે વેપલો કરનારા સામે આવનારા દિવસોમાં ધારાસભ્ય પણ વિધાનસભામાં આ પ્રશ્ને લઈને ગંભીર બન્યા હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે આરટીઆઈ કરનારા ૫૦ વર્ષમાં જેટલા લોકો છે તેમાં તેની ઈકવાયરી થી લઈને કેટલી આઈટીઆઈ કરી અને પ્લેય શું હતો? આરટીઆઇની માહિતી આપ્યા બાદ તેનું શું કર્યું? તે તમામ પ્રશ્નો હવે સરકારના રડારમાં છે, ખાનગી માહિતીઓ પણ અન્ય પાસે પહોંચી જતા અને આરટીઆઈ બીજાના ખભે બંદુક ફોડીને માંગનારા તત્વો પણ હવે આવનારા દિવસોમાં સરકારના રડારમાં આવવાના છે. સરકાર હવે આ પ્રશ્ન ખૂબ જ ગંભીર બની છે, કારણ કે, રાજ્યની અનેક ખાનગી માહિતીઓ અન્ય લોકો જેઓ રાજ્યના હિત નથી જાળવતા તેવા લોકો પાસે પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે, બાકી હવે સરકારે જે આ મુદ્દો અનેક નગરસેવકો, અધિકારીઓ, કમચારીઓ, નગરજનો, રહીશો પણ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે ફરિયાદ કરવા સૌ આગળ આવે તેવી પણ આવનારા દિવસોમાં ધમાકો થાય તો નવાઈ નહીં અનેક ધંધાથીઓની માહિતી મેળવીને તોડ પાણી કરતા અને આરટીઆઈને ઈન્કમ બનાવી દેનારા તત્વો સામે સરકાર હવે કડક હાથે કામ લેવા પાવરહુલ બને તો નવાઈ નહી.

 

આરટીઓના નામે ઇન્કમનું લેબલ લઈને ફરતા તત્વો સામે હવે સરકાર ગજગ્રાહ બનીને તૂટી પડશે, આરટીઆઈ કરનારા
તત્વોમાં ઘણા જ આરટીઆઇ એક્ટિવિસ્ટની સારી કામગીરી અને લોકોમાં જાગૃતિ લાવવા પણ સરાહનીય પ્રયાસ કર્યો છે, ત્યારે સિક્કાની બીજી બાજુ આરટીઆઈના નામે અને પત્રકારના સિમબોલ મેળવીને તેના સ્વાંગમાં આરટીઆઈ એટલે ઇન્કમનું લેબલ લઈને ફરતા તત્વો સામે અનેક ફરિયાદોના ઢગ ધારાસભ્ય સામે પબ્લિક થી લઈને અધિકારીઓએ ખડક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *